શોધખોળ કરો

નવરાત્રિને લઈ ભાજપ પ્રમુખ CR પાટીલે શું આપ્યું મહત્વનું નિવેદન? જાણો

પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો ન થવા જોઈએ

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ રશિકો મુંઝવણમાં છે કે આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં? ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે હું અંગત પણે માનું છું કે, નવરાત્રિ થવી જોઈએ નહીં. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો ન થવા જોઈએ. કારણ કે ડોક્ટરો પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને ગરબા આયોજકો વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે અને આયોજકોએ પણ આ સમજવાની જરૂર છે. આ અંગે આયોજકોને પણ સરકાર સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget