શોધખોળ કરો

કોણ બનશે વિધાનસભામાં વિપક્ષના નેતા? કયા કોંગ્રેસના ધારાસભ્યના ઘરે મળી બેઠક?

કૉંગ્રેસનાં ઠાકોર સમાજનાં ધારાસભ્યો ગેનીબેન ઠાકોરનાં નિવાસ સ્થાને એકઠા થયા છે. વિધાનસભાનાં વિપક્ષ નેતાનું પદ ઠાકોર સમાજ ને મળે તેને લઇને કૉંગ્રેસ પક્ષનાં ઠાકોર ધારાસભ્ય એકઠા થયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય પછી પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં વિપક્ષના નેતા બનવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ વિપક્ષના નેતા પદ માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ પક્ષમાં સીએલપી લીડરને લઇને ગણગણાટ શરૂ થયો છે. કૉંગ્રેસનાં ઠાકોર સમાજનાં ધારાસભ્યો ગેનીબેન ઠાકોરનાં નિવાસ સ્થાને એકઠા થયા છે. વિધાનસભાનાં વિપક્ષ નેતાનું પદ ઠાકોર સમાજ ને મળે તેને લઇને કૉંગ્રેસ પક્ષનાં ઠાકોર ધારાસભ્ય એકઠા થયા છે. ગેનીબેનના ઘરે મળેલી બેઠકમાં સી.જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના ધારાસભ્યો ઉપસ્થિત છે. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, દરરોજ ધારાસભ્યોનું ગ્રુપ મળતું હોય છે. ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવા ભેગા થઈ છે. ફક્ત ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભેગા થયા છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, સંખ્યાબળ તો છે જ. ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો અને રિ-સર્વેના મુદ્દે બધા ધારાસભ્ય ભેગા થયા છીએ. ઉત્તર ગુજરાતમાંથી વિપક્ષના નેતાને પસંદ કરો તેવી રજૂઆત કરીશું. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મારી કરતા અનેક સિનિયર ધારાસભ્યો પાર્ટીમાં છે. મેં ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી. મારી કેપેસિટી કરતાં પાર્ટીએ મને અનેકગણું વધું આપ્યું છે. એટલે આવી મારી કોઈ માંગણી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget