શોધખોળ કરો
હૉસ્ટેલમાં અભ્યાસ સિવાય બીજું શું કરતી હોય છે છોકરીઓ?
કહેવામાં આવે છે કે છોકરીઓ પોતાના અભ્યાસને લઈને ઘણી ગંભીર હોય છે અને હૉસ્ટેલમાં ઘણું મન લગાવીને અભ્યાસ કરે છે અને તે તેવું કરે પણ છે. જે સમયે છોકરીઓ અભ્યાસ કરે છે તે સમયે તમામ ફાલતુ કામ છોડીને માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપે છે. અભ્યાસની સાથે સાથે છોકરીઓ હૉસ્ટેલમાં મોજમસ્તી પણ ઘણી કરે છે. એ વખતે છોકરીઓ એવા ઘણા કામ કરે છે જેના વિશે તમે નહીં જાણતા હોય.
હૉસ્ટેલમાં છોકરીઓ પોતાના રૂમમેટની સાથે મઝાકની સાથે સાથે તેના બૉયફ્રેંડ્સની પણ ઘણી મઝાક મસ્તી કરે છે અને સાથે બેસીને કોઈને કોઈ વાત લઈને મઝાક કરે છે. સાથે બૉયફ્રેંડ્સને લઈને પોતાની રૂમમેટની સાથે ઘણી વાતો કરે છે.
હૉસ્ટેલમાં છોકરીઓની ભાષા ઘરથી થોડી અલગ હોય છે. હૉસ્ટેલમાં છોકરીઓ દિલ ખોલીને એક-બીજા સાથે વાતો કરે છે જેમાં ગાળો બોલવી પણ સામાન્ય છે.
પાર્ટી અથવા કૉલેજમાં જવા માટે છોકરીઓ ભલે પોતાના કપડાંને લઈને ખાસ ધ્યાન આપતી હોય, પરંતુ તે હૉસ્ટેલમાં કંઈ પણ પહેરી લે છે. આ દરમિયાન તે સામાન્ય ટી-શર્ટ, શૉર્ટ્સ પહેરી લે છે. જ્યારે ઘણી વખત માત્ર ટ્રોવેલ પહેરીને પણ છોકરીઓ આજુ-બાજુ ફરતી હોય છે.
છોકરીઓ હૉસ્ટેલમાં હોય કે ઘરમાં, રોજ નવા કપડાં પહેરવાની તેમની ગેલછા ક્યારેય શાંત થતી નથી. એના લીધે પોતાના મિત્રોના કપડાં પહેરવામાં પણ સહેજ પણ અચકાતી નથી. જો કે આ રીતને હૉસ્ટેલની ફેશન પણ કહી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement