શોધખોળ કરો

Couple Romantic Video: વરમાળાની વિધિ સમયે વરરાજાએ કર્યું એવું કામ કે, બધા રહી ગયા દંગ, વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વરમાલાની વિધિ દરમિયાન વરરાજાએ દુલ્હનને બધાની હાજરીમાં જ કરી લીધી કિસ, આ રોમેન્ટિક કપલનો વીડિયો વાયરલ થયો છે.

Couple Romantic Video: કોઈપણ વ્યક્તિના લગ્ન તેના માટે ખૂબ જ ખાસ હોય છે. લગ્નનો દિવસ એ વ્યક્તિના જીવનના સૌથી યાદગાર દિવસોમાંથી એક છે. તે દિવસે વર અને કન્યા રાજા અને રાણી જેવી જાહોજલાલીમાં મહાલે છે.  આસપાસના દરેકની નજર તેમના પર હોય છે.  કેટલીકવાર કન્યા અને વરરાજા આ વસ્તુ ભૂલી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વરરાજા ભૂલી ગયો છે કે બધા તેને જોઈ રહ્યા છે. અને તે સ્ટેજ પર જ તેની ભાવિ પત્ની સાથે રોમાન્સ કરવા લાગે છે. જેને કિસ કરવાનો પ્રયાસ કરે છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 વરરાજાએ કન્યાને ચુંબન કર્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વરમાલા કાર્યક્રમ દરમિયાન એક વર-કન્યા લગ્નના મંચ પર ઉભા જોવા મળે છે. બંને હાથમાં જયમાલા છે. તેની આસપાસ પણ ઘણા લોકો ઉભા છે. પછી વરરાજા કન્યાના કાનમાં કંઈક કહેવાનો   પ્રયાસ કરે છે. આ પછી વરરાજા દુલ્હનને કિસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તે બે વખત પ્રયત્ન કરે છે. અને પછી અંતે તે કન્યાને ગાલ પર ચુંબન કરશે. આ જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કપલના ક્યૂટ રોમાંસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Dheeraj Kaushik (@blacklisted_x3)

લોકો કોમેન્ટ કરીને વીડિયોની મજા લઇ  રહ્યાં છે

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @blacklisted_x3 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને ઘણા લોકોએ જોયો છે. અને લગભગ 10 હજાર લાઈક્સ પણ મળી છે. આ વીડિયો પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ' દુલ્હન  એક મીટર પાછળ ચાલી ગઈ છે, ભાઈ સમજ, તે અનકંમ્ફર્ટેબલ છે.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, 'તેમને ત્યાંથી સ્ટેજ પરથી ઉતરી જવું જોઈતું હતું, જે ના પાડીને પણ આટલું સન્માન ન બતાવી શકે.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, 'સંસ્કાર તેની ઉંમર કરતા નાના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget