શોધખોળ કરો
Advertisement
South Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?
ડાંગમાં સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે..આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે.. વલસાડ અને ડાંગમાં વરસાદ શરૂ થઈ ગ્યો છે.. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.. ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતાં વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી.
ગુજરાત
South Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?
Gir Somnath : પોલીસની આબરુના ધજાગરા, પોલીસકર્મીની કારમાંથી જ મળ્યો દારૂનો જથ્થો | Abp Asmita
Bhupendrasinh Zala:મહાઠગે ધરપકડથી બચવા હવાતિયા મારવાનું કર્યું શરૂ,આગોતરા જામીન અરજીમાં શું લખ્યું?
Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારો
Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion