શોધખોળ કરો

Kutch: ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટથી ચકચાર, પોલીસે નાકાબંધી કરી

પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામના પી.એમ આંગડિયા પેઢીમાં આ લૂંટની ઘટના બની છે.   બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ લૂંટની  ઘટના બની હતી.

ભૂજ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામના પી.એમ આંગડિયા પેઢીમાં આ લૂંટની ઘટના બની છે.   બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ લૂંટની  ઘટના બની હતી.  અજાણ્યા શખ્સો દ્વારા આંગડિયા પેઢીમાં આવી લૂંટ કરવામાં આવી હતી.  

Kutch: ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટથી ચકચાર, પોલીસે નાકાબંધી કરી

અંદાજે 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે.  ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા હવે માંગ ઉઠી છે.  આ અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે. 

ગાંધીધામમા એક કરોડથી વધુની લૂંટની ઘટના બનતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે.  બપોરના સમયે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.  ચાર આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હોય તેવા અહેવાલ છે. 1 કરોડ રુપિયાની લૂંટની ઘટનાને લઈ  પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. 

Kutch: ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટથી ચકચાર, પોલીસે નાકાબંધી કરી

કચ્છ જિલ્લામાં આ પહેલા પણ ઘણી વખત આંગડિયા પેઢીમાંથી લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. સમગ્ર કચ્છમાં આ લૂંટની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. 

Kutch: લૂંટ, મર્ડર બાદ હવે ફાયરિંગની ઘટનાથી અંજારમાં ભયનો માહોલ, પોલીસે નબીરાની કરી ધરપકડ

કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી. 

ઘટના એવી છે કે, ગઇ રાત્રે પૂર્વ કરછ અંજારમાં એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં  મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરી છે.

નોંધનીય છે કે, પૂર્વ કચ્છ અંજારમાં છેલ્લા દિવસોથી ફાયરિંગ, લૂંટ અને મર્ડર જેવા અનેક ગુનાખોરીના બનાવો સામે આવ્યા છે, અને આવી ઘટનાઓથી શહેરમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  

સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 

Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 

IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  

દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  

Embed widget