શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ઇડરમાં 6 ઇંચ

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા,સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી,ખેડા,મહેસાણા,મહીસાગર, દાહોદ,પંચમહાલ,સુરત,અને તાપી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા,સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી,ખેડા,મહેસાણા,મહીસાગર, દાહોદ,પંચમહાલ,સુરત,અને તાપી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં હળવા વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ વરસાદ

વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ

આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ

મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ

વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ

વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ

નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ

ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ

હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે  ઈંચ વરસાદ

જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ

ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ

પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

નવ તાલુકામાં વરસ્યો દોઢ ઈંચથી વધુ વરસાદ

21 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ

દેશભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે પહાડોમાં આવેલી નદીઓમાં પૂર આવ્યું છે. મેદાની વિસ્તારોના રસ્તાઓ મહાસાગર બની ગયા છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ બસ, ટ્રક, કાર ડૂબી રહી છે તો કેટલીક જગ્યાએ પત્તાના મહેલની જેમ મકાનો પડી ગયા છે. જૂન મહિનામાં એન્ટ્રી લેનાર ચોમાસાએ હવે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget