શોધખોળ કરો

પાટણ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 11 લોકો થયા રિકવર

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 212 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 85 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

પાટણઃ જિલ્લામાં આજે વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17એ પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લામાં કુલ 1 વ્યક્તિનું મોત થયું છે અને 11 લોકો રિકવર થઈ ગયા છે. આજે જે 2 નવા કેસ આવ્યા છે તેમાં સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના પોઝિટિસ કેસ સામે આવ્યા છે. સિદ્ધપુરના ઉમરું અને સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં સિદ્ધપુર તાલુકાના ઉમરૂ ગામનો અને સિફા હોસ્પિટલમાં ફરજ બજાવતો 50 વર્ષનો દ્રાઈવરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કહેવાય છે કે, પ્રથમ પોઝિટિવ આવનાર મૃતકના સંપર્કમાં આવ્યો હતો ડ્રાઈવર. બીજો કેસ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના 65 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભીલવણના વૃધ્ધાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી સ્થાનિક ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 212 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 85 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ  શાહી સ્નાન માટે વધે છે

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Embed widget