શોધખોળ કરો

Gujarat Dam:ગુજરાતમાં ફરી મેઘરાજાની પઘરામણી, આ 25 ડેમ હાઇ એલર્ટ પર

ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ભારે વરસાદ થતાં રાજ્યના 19 ડેમ સંપુર્ણ ભરાઇ ગયા છે તો રાજ્યના 25 જળાશયો હાઈ અલર્ટ પર છે.

Gujarat Dam:ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ભારે વરસાદ થતાં રાજ્યના 19 ડેમ સંપુર્ણ ભરાઇ ગયા છે તો રાજ્યના 25 જળાશયો હાઈ અલર્ટ પર છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ચોમાસાની ધુવાધાર એન્ટ્રી થતાં રાજ્યના 19 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે રાજ્યના 25 જળાશયોમાં અલર્ટ પર છે. રાજ્યના 12 જળાશયોમાં જળસ્તર વોર્નિંગ લેવલ પર છે. કચ્છ, સૌરાષ્ટ્ર નદીઓમાં પાણીનો ભારે આવરો છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પાણીની ભારે આવક બની રહી છે.  

ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે

Ambalal Patel:ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ, સુરતમાં પણ અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ છે. સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદના ટૂંકા વિરામ બાદ આજથી ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે ફરી એકવાર આફતની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી ફરી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 અને 8 જુલાઈના ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું છે. તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગઈકાલથી અત્યાર સુધીના 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ

સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ

નવસારીના જલાલપોરમાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ

બોટાદ, સંખેડા અને ધંધુકામાં 3 ઈંચ વરસાદ

પેટલાદ અને વઢવાણમાં 3 ઈંચ વરસાદ

બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ વરસાદ

મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં 2 ઈંચ વરસાદ

ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં 2 ઈંચ વરસાદ

ખાનપુર, હાલોલ અને વાગરામાં 2 ઈંચ વરસાદ

પાદરા, લુણાવાડા, લખતરમાં 2 ઈંચ વરસાદ

સાયલા, ચુડા અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ

વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા 2 ઈંચ વરસાદ

વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા 2 ઈંચ વરસાદ

ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા 2 ઈંચ વરસાદ

લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ વરસાદ

ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ વરસાદ

સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ વરસાદ

દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ વરસાદ

ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ

ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ વરસાદ

માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ વરસાદ

ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget