શોધખોળ કરો

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 275 PIની બદલીના આદેશ અપાયા હતા.

Transfer: રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 275 PIની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પીઆઇના બદલીના આદેશ અપાયા હતા. 232 બિનહથિયારી PI અને 43 હથિયારી PIની બદલી કરવામાં આવી હતી. તમામની આંતર જિલ્લા બદલી કરાઇ હતી.

તે સિવાય 551 PSIની એકસાથે બદલી કરવામાં આવી હતી. હથિયારી PSIની આંતર જિલ્લા અને શહેરમાં બદલી કરાઇ હતી. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે નિયમ મુજબ બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી બદલના આદેશ આપ્યા હતા.

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

Transfer: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી, 275 PI અને 555 PSIની કરાઇ બદલી

તાજેતરમાં જ રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી  કરાઇ હતી.

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાટે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  બદલી કરાઈ છે. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ છે.

રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી

  • અમદાવાદના DDO એમ.કે.દવેને ગાંધીનગર કલેક્ટર બનાવાયા
  • મોરબીના કલેક્ટર જીટી પંડ્યાને દ્વારકાના કલેક્ટર તરીકે બદલી
  • જામનગર કલેક્ટર બીએ શાહની વડોદરા કલેક્ટર તરીકે બદલી
  • નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી
  • સૌરભ પારધીને બનાવાયા સુરત કલેક્ટર
  • રાજકોટ કોર્પોરેશનના ડે.કમિશ્નરની છોટાઉદેપુર કલેક્ટર તરીકે બદલી
  • ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી
  • કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બદલી
  • AMC ડે.કમિશ્નર નેહાકુમારીની મહીસાગર કલેક્ટર તરીકે બદલી
  • મોરબીના ડીડીઓની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી
  • નવસારીના કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી
  • ટુરીઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા
  • રાજકોટના ડેપ્યુટી કમિશ્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવાયા
  • વડોદરાના કલેક્ટર એબી ગોરની પણ બદલી
  • જામનગરના કલેક્ટરને વડોદરા કલેક્ટર તરીકે બદલી
  • કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવાયા
  • AMCના ડેપ્યુટી કમિશ્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા
  • મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા
  • વલસાડના કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી
  • બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી
  • અમદાવાદ ડીડીઓની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી
  • વડોદરા કલેક્ટર એબી ગોરને CMOમાં OSD તરીકે બદલી
  • અમરેલીના ડીડીઓની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી
  • જૂનાગઢના કોર્પોરેશન કમિશ્નરને સુરેંદ્રનગરના ડીડીઓ બનાવાયા

 રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને 29 મામલતદારોની બદલી

તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget