શોધખોળ કરો

Daman: દમણ નજીક ખાડીમાં 3 યુવકો ડૂબ્યા,બેના મોત, એકની શોધખોળ શરુ

દમણ: વિસ્તારમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાડીમાં 3 યુવકો ડૂબ્યા છે. જેમાં ત્રણેય યુવકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

દમણ: વિસ્તારમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાડીમાં 3 યુવકો ડૂબ્યા છે. જેમાં બે યુવકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ પણ એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દમણના બામણપુજા નજીક આવેલ ખાડીમાં આ દુર્ઘટના ઘટી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હાલમાં બોટ દ્વારા યુવકના મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે.

Daman: દમણ નજીક ખાડીમાં 3 યુવકો ડૂબ્યા,બેના મોત, એકની શોધખોળ શરુ

દ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ત્રણ ગુજરાતી યાત્રીના મોત

રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે 107 પર, તરસાલી નજીક, 100 મીટરની ટેકરી તૂટી પડી હતી, ભૂસ્ખલનના કારણે  માર્ગ તૂટી ગયો હતો, અહીં તે જ સમયે  પસાર થઈ રહેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી હતી. આ ઘટનામાં 3 ગુજરાતી સહિત  5 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જેમાં  ગુજરાતી શ્રદ્ધાળું છે. પ્રિતેશ પટેલ, દિવ્યેશ પરીખ, જીગર મોદી નામના શ્રદ્ધાળુનું મોત થયાનો અહેવાલ છે. મૃતક જીગર મોદી અમદાવાદના રહેવાસી છે તો મૃતક દિવ્યેશ પરીખ ખેડાના  રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે નજીકની પહાડીમાં   ભૂસ્ખલન થયું હતું.  જેમાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનથી મોટા પથ્થરો કાર પર પડતા, કારમાં સવાર પાંચ લોકોના કરૂણ મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ જતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી.

ભૂસ્ખલનમાં 5 લોકો જીવતા દટાયા

પ્રશાસનના જણાવ્યા અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડ સંપૂર્ણ તૂટી ગયો છે. તેને રિપેર કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે તેમ છે. એટલા માટે જિલ્લા પોલીસે યાત્રિકોને રોકી દીધા છે જેથી તેઓ કેદારનાથ તરફ ન જાય કારણ કે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જે ખુલ્લો મુકાયો હતો અને હવે ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં ફરી એકવાર તરસાલી નજીકનો રસ્તો ભૂસ્ખલનના કારણે બ્લોક થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget