શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Bharuch: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત

ભરૂચ: કેલોદ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત  સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના કેલોદ નજીક  ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારના ઘટના સ્થળે મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત  નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો.

બિહાર રેલ દુર્ઘટનામાં મૃતકના પરિજન અને ઇજાગ્રસ્ત માટે સરકારે જાહેર કરી સહાય રકમ

આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી.

દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને રેલવેએ 10-10 લાખ રૂપિયાની સહાય  રકમ તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા  આપવાની જાહેરાત કરી છે. બિહારના બક્સરમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને રેલવે દ્વારા  અનુગ્રહ રાશિ આપવામાં આવી હતી. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં, બિહાર સરકારે પણ જાહેરાત કરી છે કે, ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવી છે.

રેલવે દ્વારા જાહેર કરાયેલા પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી. રેલવે પ્રશાસને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા તરીકે આપવામાં આવશે. વિશેષ વ્યવસ્થા હેઠળ, તમામ મુસાફરોને સ્થળથી ગંતવ્ય સ્થાન સુધી મુસાફરી કરવા માટે રઘુનાથપુરથી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget