શોધખોળ કરો

નર્મદા: કુબેર ભંડારીએ અમાસનાં દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કારનો અકસ્માત, 4નાં મોત

કુબેર ભંડારીથી દર્શન કરીને મહારાષ્ટ્ર જતાં શ્રદ્ધાળુઓનો વિશાલ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલા અંતરિયાળ વિસ્તારમાં થયો કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ સરખી રીતે પકડાતું નહોતું.

નર્મદા: અમાસનાં દિવસે ચાણોંદ પાસે આવેલા કુબેર ભંડારી દાદાનાં દર્શન કરવાની મહિમા છે. ત્યારે મહારાષ્ટ્રનાં 6 જેટલા દર્શનાર્થીઓ કુબેર દાદાનાં દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન વિશાલ ખાડી પાસે તેમની કાર સામેથી આવતી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. કુબેર ભંડારીથી દર્શન કરીને મહારાષ્ટ્ર જતાં શ્રદ્ધાળુઓનો વિશાલ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. આ અકસ્માત એટલા અંતરિયાળ વિસ્તારમાં થયો કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ સરખી રીતે પકડાતું નહોતું. જેના કારણે રાહદારીઓએ ડુંગર પર ચઢીને 108 અને પોલીસને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે બચાવ કામગીરી મોડી પહોંચી હતી. પોલીસ હાલ આ લોકોનાં પરિવારને આ અંગેની જાણ કરવાની કામગીરી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget