શોધખોળ કરો

ગુજરાતમાં આજે ઓમિક્રોનના 5 કેસ નોંધાયા, 4 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 5 કેસ નોંધાયા છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં 33 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે 24 કેસો નોંધાયા પછી આજે ઓમિક્રોનના નવા 5  કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2,  વડોદરા કોર્પોરેશન, મહેસાણા અને પોરબંદરમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાયા તેમાં જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2,  વડોદરા કોર્પોરેશન, મહેસાણા અને પોરબંદરમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે.  રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 78 પર પહોંચી ગઈ છે. જેમાંથી 24 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે.   બીજી તરફ 59  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 2,20,086  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52,  રાજકોટ   કોર્પોરેશનમાં 35, વડોદરા  કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7,  ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1,  ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1420  કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1090 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6618 લોકોને પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,22,086 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget