ABP Asmita C-Voter Survey: શિક્ષણમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીની કામગીરીથી કેટલા સંતુષ્ટ ?
ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે
ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રોના મતદારોને આ સર્વેમાં આવરી લેવાયા છે. સર્વેમાં 9 માઇક્રો લેવલ પર સ્ટાન્ડર્ડ માર્જીન પ્રમાણે પ્લસ કે માઈનસ 3 ટકા જ્યારે માઈક્રો લેવલ પર 5 ટકા એરર હોઇ શકે છે, પરંતુ 95 ટકા સર્વે વિશ્વસનીયતા પર ખરો ઉતરે છે. રાજ્યની 182 બેઠકો પરથી સેમ્પલ સાઈઝ મુજબ 5 હજાર 479 લોકોના પ્રતિભાવોનો સમાવેશ કરાયો છે.
સવાલ: શિક્ષણમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીની કામગીરીથી કેટલા સંતુષ્ટ ?
- હા 6 ટકા
- ના 6. ટકા
- કહી ના શકાય 8 ટકા
સવાલઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવ્યા બાદ ખેડૂતોની સમસ્યાઓ ઓછી થઈ કે નહીં ?
- હા 7 ટકા
- ના 3 ટકા
- કહી ના શકાય 0 ટકા
સવાલઃ નવા મંત્રીમંડળમાં અસ્તિત્વ બાદ વ્યાપાર ઉદ્યોગમાં નવી ગતિ આવી કે નહીં ?
- હા 9 ટકા
- ના 4 ટકા
- કહી ના શકાય 7 ટકા
સવાલઃ નવા ગૃહમંત્રીની કાર્યપદ્ધતિથી ગુનાખોરી કેટલી અંકુશમાં આવી ? શું કાયદો વ્યવસ્થામાં સુધારો થયો કે નહીં ?
- હા 44.2 ટકા
- ના 9 ટકા
- કહી ના શકાય 9 ટકા
સવાલઃ મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ભ્રષ્ટ અધિકારીઓનું સ્ટીંગ કરવાનું મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું આહવાન કેટલું યોગ્ય કે અયોગ્ય ?
- યોગ્ય 7 ટકા
- અયોગ્ય 3 ટકા
સવાલઃ સંપૂર્ણ નવું મંત્રીમંડળ બનતા અધિકારી રાજ પર અંકુશ આવ્યો કે નહીં?
- હા 6 ટકા
- ના 4 ટકા
સવાલઃ ભ્રષ્ટાચાર રોકવામાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે લીધેલા પગલાથી કેટલા સંતુષ્ટ?
- સંપૂર્ણ સંતુષ્ટ 3 ટકા
- સંતુષ્ટ 9 ટકા
- અસંતુષ્ટ 8 ટકા
સ્ત્રોતઃ C-Voter