શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના ઉંમરપાડામાં 14 ઇંચ વરસાદની સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે

Rain Forecast:રાજ્યમાં ફરી એક વખત મોનસૂન એક્ટિવિટિ (monsoon activity)  એક્ટિવ થઇ છે. ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં દક્ષિણ ગુજરાત (south Gujarat)  સહિતના કેટલાક જિલ્લામાં છુટછવાયો વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ (rain) ખાબકતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં થશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટાઉદેપુર, વડોદરા, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છો તો ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ,દમણ, દાદરાનગર હવેલી અને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં હળવા વરસાદનું અનુમાન છે.ખેડા, મહિસાગર, પંચમહાલમાં હળવા વરસાદનીઆગાહી છે તો દાહોદ, ગીર સોમનાથમાં હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

નર્મદાના લાછરસમાં  પાંચ ઇંચ વરસાદ વરસતા કેકલાક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. અહીં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે. લાછરસ ગામ બેટમાં ફેરવાતા દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે.  સસ્તા અનાજની દુકાનમાં પાણી  ફરી વળતાં  અનાજનો જથ્થો પલળતા  વ્યાપક નુકસાનીનો અંદાજ છે.

નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મૂશળધાર વરસાદના પગલે કમર સુધીના પાણી ભરાયા છે.કમર સુધીના પાણી ભરાતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઇ ગયો છે. પ્રશાસનની બેદરકારીથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ લગાવ્યો છે. ગામમાંથી પાણીના ડ્રેનેજની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ચોમાસામાં આ સ્થિતિ ઉપસ્થિત થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યાં છે.

નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નર્મદામાં ભારે વરસાદને પગલે લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે.. લાછરસ ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. લાછરસ ગામમાં વાહનો પણ તણાયા હોય અને ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહીRaksha Bandhan Muhurat 2024 | આજે બહેન કયા સમયે ભાઈને બાંધવી જોઇએ રાખડી? જુઓ મોટા સમાચારHun To Bolish | હું તો બોલીશ | ખાડા પૂરાશે ક્યારે?Raksha Bandhan 2024 | બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
સેલિના જેટલીથી લઇને દીપિકા સુધી, કોઇનું 9 તો કોઇનું 13 વર્ષની ઉંમરમાં થયું જાતીય શોષણ
સેલિના જેટલીથી લઇને દીપિકા સુધી, કોઇનું 9 તો કોઇનું 13 વર્ષની ઉંમરમાં થયું જાતીય શોષણ
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Embed widget