શોધખોળ કરો

Weather Update : રાજ્યના આ જિલ્લામાં ફરી કમસોસમી વરસાદની આગાહી, તાપમાનનો પારો ગગડતાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગે ફરી છૂટછવાયા વરસાદ સાથે  માવઠાની આગાહી કરી છે. ગુરૂવાર અને શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે છે. દક્ષિણ  ગુજરાતના સુરત,નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતા છે.

Gujarat Weather Update:આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભવાના છે. જો કે આગામી 2 દિવસ  કેટલાક વિસ્તારમાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે ખૂબ જ હળવો વરસાદ થઇ શકે છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં હળવા વરસાદનું અનુમાન છે. અહીં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો પણ 4થી 5 ડિગ્રી ગગડતાં ઠંડીમાં વધારો થશે.

હવામાન વિભાગે ફરી છૂટછવાયા વરસાદ સાથે  માવઠાની આગાહી કરી છે. ગુરૂવાર અને શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે છે. દક્ષિણ  ગુજરાતના સુરત,નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી શકે છે. માવઠાની સાથે ઠંડીનું પણ વધશે જોર વધવાનો અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો  ઘટાડો થશે.                                                                                                                                                                                                                          

આ પણ વાંચો

સુરંગમાં ફસાયેલા પુત્રની 17 દિવસ સુધી રાહ જોઈ, બચાવના થોડા જ સમય પહેલા પિતાનું મોત

China Diseases: ચીનમાં ફેલાયેલી બિમારીથી ગુજરાત સરકાર એલર્ટ, તાત્કાલિક ઉભી કરાઇ આ ખાસ વ્યવસ્થા

‘નથી જોઇતા મુસ્લિમ વૉટ... જે ગાય કાપશે તેના તોડી નાંખીશ હાથ’, - ચૂંટણીના માહોલમાં બીજેપી નેતાનું મોટુ સ્ટેટમેન્ટ

કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 40 હજાર રૂપિયા જેટલી આર્થિક સહાય મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

Embed widget