શોધખોળ કરો

Weather Update: કાળઝાળ ગરમીનો થશે અનુભવ, તાપમાન 4 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

Weather Update: કમોસમી વરસાદ બાદ હવે રાજયમાં તાપમાનનો પારો ઉંચે જતાં કાળઝાળ ગરમી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3થી4 ડિગ્રી પારો ઊંચે જતાં ગરમીમાં વધારો થશે.

ગુજરાતમાં હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસમાં હવે વરસાદની શક્યતા નહિવત જોવાઇ રહી છે. હાલ કોઇ  સિસ્ટમ સક્રિય ન હોવાથી તાપમાનમાં વધારો થઇ શકે છે. આગામી ચારથી પાંચ દિવસ કમોસમી વરસાદની કોઇ શકયતા ન હોવાથી ખેડૂતો માટે સારા સમાચાર છે, હવામાન વિભાગના અનુમાન મુજબ  8 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. હાલ આગામી 4 દિવસ તાપમાન 3થી4 ડિગ્રી ઊંચુ જતાં ગરમી વધશે.

રાજ્યમાં શુક્રવારથી વરસાદનું જોર ઘટતાની સાથે તાપમાનનો પારો ઉંચે ગયો છે. રાજ્યમાં શુક્રવારે સૌથી ઊંચું તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 35 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સૌરાષ્ટ્રના મહુવા તથા કેશોદમાં નોંધાયું હતું. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં લગભગ 20-21 ડિગ્રી તાપમાન રહ્યું હતું.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી  3થી 8 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની  આવવાની શક્યતા નથી.

 દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (30 માર્ચ) સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 એપ્રિલ સુધી આવા વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. આજે કેરળ, કર્ણાટક, ઉત્તર આસામ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય વિભાગે પશ્ચિમ યુપી અને પૂર્વાંચલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે રાજસ્થાનના કોટપુતલી, અલવર, લક્ષ્મણગઢ, રાજગઢ, નાદબાઈ, ભરતપુરમાં આગામી 2 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. આ સિવાય ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ) રોહતક, ખરખોડા, ભિવાની, ચરખી દાદરી, મત્તનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, મહેન્દ્રગઢ, સોહાના, રેવારી નારનૌલ, બાવલ, નુહમાં પણ વરસાદની આગાહી છે. વિભાગે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબમાં વીજળીના ચમકારા સાથે વરસાદની પણ આગાહી કરી છે.

યુપીના 27 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફરુખાબાદ, કન્નૌજ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, અલીગઢ, મથુરા, હાથરસ, કાસગંજ, એટાહ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, બિજનૌર, અમરોહાબાદ, રામપુર બરેલી, પીલીભીત.શાહજહાંપુર, સંભલ, બદાઉન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget