શોધખોળ કરો

Weather forecast: રાજ્યના 17 જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી

Weather forecast:કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ યથાવત છે. આજે , પંચમહાલ, અમરેલી સહિત 17 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ પવન ફૂંકાઇ શકે છે.

Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી  આજે ગુજરાતના 17 જિલ્લામાં વરસાદની શક્યતા છે.  આજથી મધ્યગુજરાત  કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 2 એપ્રિલ એટલે કે આજે  વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનો અનુમાન છે. આજે મધ્યગુજરાત   ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.  30થી 40 કિમીની ઝડપે પવન સાથે સાથે માવઠાનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અતિ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. 

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, ભરૂચ, દમણ ડાંગ, દીવ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ , પોરબંદર, ખેડામાં કચ્છ, વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. જો ક્યાંક વરસાદ વરસી જાય તો તે અપવાદરૂપ છે. ટૂંકમાં વાતાવરણમાં પલટા દરમિયાન ગુજરાતમાં કોઇ ભારે વરસાદની શક્યતા નથી

આજે  ક્યાં જિલ્લામાં પડશે વરસાદ 

સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા,આણંદ,પંચમહાલ,દાહોદ,વડોદરા,ભરૂચ,નર્મદા,છોટાઉદેપુર,સુરત,પી.નવસારી,ડાંગ,વલસાડ,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં હળવા વરસાદની શકયતા છે.                  

માવઠાની આગામી વચ્ચે પણ હિટવેવનું ટોર્ચર યથાવત છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનું જોર વધ્યું છે.  પાંચ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે. રાજકોટ અને સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદમાં તાપમાનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે...

વાતાવરણના પલટા બાદ ફરી તાપમાનનો પારો ઊંચે જશે, 3 એપ્રિલ બાદ ગુજરાતના મોટાભાગ વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યા છે.  અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાન 40 ડિગ્રીના પાર તાપમાન પહોચી શકે છે. 3 એપ્રિલ બાદ દરિયાકાંઠાને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં હિટવેવનો અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Cryptocurrency: મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય, ક્રિપ્ટોકરન્સીને મિલકત તરીકે આપી માન્યતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતે ગૂમાવ્યા બે 'સિતારા'
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'ખજૂર' ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુજરાત છે કે 'ગોવા'?
Gujarat Unseasonal Rain: આગાહી પ્રમાણે ગુજરાતમાં પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Cryptocurrency: મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય, ક્રિપ્ટોકરન્સીને મિલકત તરીકે આપી માન્યતા
Cryptocurrency: મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય, ક્રિપ્ટોકરન્સીને મિલકત તરીકે આપી માન્યતા
Bharat Taxi: દેશમાં ક્યારે શરૂ થશે ભારત ટેક્સી સર્વિસ? જાણો તેનાથી મુસાફરોને શું થશે ફાયદો

Donald Trump Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને આપ્યો ઝટકો, જાહેરાત વિવાદને કારણે લગાવ્યો 10 ટકા વધુ ટેરિફ

ભારતના આ પાડોશી દેશે સલમાન ખાનને કર્યો આતંકવાદી જાહેર, ભાઈજાનના એક નિવેદનથી લાગ્યા મરચા

ICC વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મુકાબલો, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ?

Embed widget