શોધખોળ કરો

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ કઈ જગ્યાએ માત્ર બે કલાકમાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, નદીમાં આવ્યું ઘોડાપુર, જાણો વિગત

ગીરના જંગલ વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં રાવલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી. ગીરના જંગલ વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં રાવલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધર, બેડીયા, મોતીસર, ચીખલકુબા, નિચલી ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તુલશીશ્યામની આસપાસના ગામડામાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ કઈ જગ્યાએ માત્ર બે કલાકમાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, નદીમાં આવ્યું ઘોડાપુર, જાણો વિગત સાહિ નદીમાં ઘોડાપુર આવતાં નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણો બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે.  ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget