શોધખોળ કરો

Ahmedabad:  ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો વધુ હળવા કરાયા, જાણો વધુ વિગતો

ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટ આપવામાં આવી છે.  વર્ષ 2024માં રાજય સરકાર દ્વારા આ છૂટ આપવામાં આવી હતી.

અમદાવાદ: ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટ આપવામાં આવી છે.  વર્ષ 2024માં રાજય સરકાર દ્વારા આ છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ સાથે જ કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એક વખત રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. આ કારણે ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારુ પીવાની છૂટ મળશે.   

કર્મચારી પોતાના આઇકાર્ડ પર લીકર પરમિટ મેળવી શકશે

ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પરમિટ મેળવવા પોતાની કંપનીના લેટરપેડની જરૂર નહીં રહે.  જેની કંપની ગિફ્ટ સિટીમાં છે તેના કર્મચારી પોતાના આઇકાર્ડ પર લીકર પરમિટ મેળવી શકશે.  આઇકાર્ડ ઉપર કર્મચારીને 2 વર્ષની લીકર પરમિટ મળી જશે.  કંપનીનો કર્મચારી પોતાની કંપનીના 5 મુલાકાતીઓને દારૂ પીવડાવી શકશે.  

કંંપનીનો કર્મચારી 5 મુલાકાતી માટે લિકરની ભલામણ કરી શકશે 

હવેથી કર્મચારી પોતે જ 5 લોકોની વિગત સાથેનું ફોર્મ ભરી દારૂની પરમિટ અપાવી શકશે. ગ્રુપ પરમીટમાં જેની પાસે મંજૂરી છે તેમણે અલગથી મંજૂરી લેવાની જરૂરી નથી.  ગ્રુપ પરમીટમાં હવે પોતાની કંપનીમાં પણ દારૂનું સેવન કરી શકાશે.  અગાઉ કંપનીના એચ આર જેની ભલામણ કરે તેને જ 2 વર્ષની પરમિટ આપવાની જોગવાઈ હતી.  કંપનીના મુલાકાતીઓ માટે પણ એચ આરની ભલામણ ચિઠ્ઠીની જોગવાઈ હતી. ગ્રુપ પરમીટમાં ગિફ્ટ સિટીમાં માત્ર 2 જ સ્થળે છૂટછાટ હતી.  

સરકારને લાખો રુપિયાની આવક થઈ

ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.

ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. 94.19 લાખની આવક થઈ છે. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, 30 ડિસેમ્બર, 2023થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે (24 માર્ચ, 2025) ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 3, 324 બલ્ક લિટર સ્પિરિટ, 470 બલ્ક લિટર વાઇન અને 19,915 બલ્ક લિટર બિયરનું વેચાણ થયું છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે બે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને 9 જાન્યુઆરી, 2024ના રોજ અને ગ્રાન્ડ મર્ક્યુરીને 10 જાન્યુઆરી, 2024ના રોજ લાઇસન્સ મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી એક્શન
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી એક્શન
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી

વિડિઓઝ

Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી એક્શન
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી એક્શન
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Embed widget