શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજથી 30 જૂન સુધી બજાર સંપૂર્ણ બંધ

જામનગરમાં પણ છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં સામે આવતાં આજથી સોની વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખશે. 25 જુનથી 30 જુન સુધી સોની વેપારીઓ દુકાન બંધ રાખશે.

જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં સામે આવતાં આજથી સોની વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખશે. 25 જુનથી 30 જુન સુધી સોની વેપારીઓ દુકાન બંધ રાખશે. શહેરના સોનીબજાર, મતવાશેરી, શિતળાશેરી, ચાંદીબજાર વિસ્તારમાં આવેલી સોની વેપારીઓ દુકાન બંધ રાખશે. કોરોના મહામારીને કારણે જામનગર સુવર્ણકાર ઔદ્યોગિક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગીચ વિસ્તારમાં આવેલી દુકાનોમાં લોકોની ભીડ ના થાય તે માટે દુકાનો દિવસભર બંધ રાખશે. શહેરમા ધ સીડઝ & ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશન દ્વારા લોકડાઉનના અમલ બાદ શહેરના બીજા વેપારી મંડળ દ્વારા કોરોનાના સંક્રમણ રોકવાના પ્રયાસો માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત

IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો

કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યોRajko: દારૂના નશામાં વાહન ચાલકો બેફામ, કેસરી હિન્દ પુલ પર કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયોWeather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુંAhmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?

Aadhaar Offences: ભૂલથી પણ ના કરો આધાર કાર્ડ સંબંધિત આ કામ, જેલની સાથે થઇ શકે છે ભારે દંડ

Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ

Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા

Embed widget