શોધખોળ કરો
Advertisement
Bhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો
ભાવનગરમાં આડા સંબંધમાં મામાએ બે ભાણેજની હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસે દાટી દીધેલા દીપકના મૃતદેહને બહાર કાઢી તપાસનો ધમધમાટ કર્યો તેજ.
ભાવનગર ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ઝીણા તડવીના ભાઈની પણ હત્યાના પ્રકરણમાં દીપક તડવવીની હત્યાનું આરોપીએ કબૂલ્યું. સમગ્ર બનાવ 15 તારીખનો હતો જેમાં ફાચરિયા ગામની વાડીમાં હત્યા કરેલ હાલતમાં જીણા ભાઈ તડવીની લાશ મળી હતી. આ હત્યાની ઘટનામાં તેમના સગા મામાની પોલીસે ધરપકડ કરી હતી જેની તપાસમાં અન્ય ભાઈની પણ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે દાટી દીધેલ દીપકની લાશને બહાર કાઢી છે. આ ડબલ મર્ડર કેસમાં સગા મામાએ જ આડા સંબંધના કારણે બંને ભાણીયાની હત્યા કરી હોવાનું ખુંલી રહ્યું છે.
ભાવનગર
Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસો
Bhavnagar News: ભાવનગર ST બસ સ્ટેશનમાં ST બસના ડ્રાઈવરની બેલગામ ડ્રાઈવિંગનો ભોગ બન્યો એક પરિવાર
Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશો
Bhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલા
Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion