શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર આતંકી હુમલા અંગે અંબાલાલ પટેલે પહેલા જ કરી હતી આગાહી, જાણો શું કહ્યું હતું ?

કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતના તાજેતરના ઇતિહાસના સૌથી ખતરનાક હુમલાઓમાંનો એક હતો.

જમ્મુ કાશ્મીર: કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતના તાજેતરના ઇતિહાસના સૌથી ખતરનાક હુમલાઓમાંનો એક હતો.  જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે.   કાશ્મીરમાં આતંકી ગતિવિધીની 11 એપ્રિલે અંબાલાલ પટેલે આગાહી કરી હતી.   અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધશે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું પડશે. ખરેખર આ આગાહી સાચી પડતી લાગી રહી છે.

આતંકી ગતિવિધીને લઈ અંબાલાલ પટેલે નવી આગાહી

અગાઉની આગાહી સાચી પડ્યા બાદ આતંકી ગતિવિધીને લઈ અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.   આતંકી ગતિવિધી હજુ પણ સરહદ પર વધવાની અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી કરી છે.  આસુરી શક્તિ અને ગ્રહ દશાના કારણે આતંકી ગતિવિધી વધવાની તેમણે આગાહી કરી છે.  

પાકિસ્તાનની સરહદો પર વણસતી સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું સરકારે સરહદો સાચવવાની રહેશે.  આગામી 19 મે સુધી ગ્રહ દશાના કારણે હજૂ પણ સ્થિતિ સાચવવાની રહેશે.  પાકિસ્તાનના બલુચીસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહેશે.  ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો સાચવવાની રહેશે.  દરિયાઈ સરહદ પર અસરો બની શકે છે. ગ્રહદશાના કારણે સરહદો પર ઘટનાઓ બની શકે છે.   

દેશની તમામ એજન્સીઓને સાવચેત રહેવું પડશે

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  આતંકી પ્રવૃત્તિના કારણે હજૂ પણ અસરો થઈ શકે છે. ઓગષ્ટ મહિનામાં પણ અનિષ્ટ ઘટના બની શકે છે . અનિષ્ટ ગ્રહોના કારણે બોંબ્મ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે.  માત્ર જમીની સરહદ જ નહીં પાણીની સરહદ પણ સાચવવી પડશે.  યુદ્ધ માટે ઉશ્કેરાટ થાય તેવા સંજોગો બની રહ્યાં છે.  એક હુમલો થયો હવે નહીં થાય તેવું માનવું સારું નહીં રહે.  દેશની તમામ એજન્સીઓને સાવચેત રહેવું પડશે. 

ગ્રહોની સ્થિતિ જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મે બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલ બાદ હવાનું દબાણ ઘટશે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ મુખ્ય પર્યટન સ્થળ પહેલગામ પર હુમલો કર્યો હતો.  જેમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે.   ઘણા લોકો ઘાયલ થયા છે.   તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget