શોધખોળ કરો

Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો

ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જના ઉટવડા ગામે વિજશોકના કારણે સિંહનું મોત નીપજ્યું છે. વાડી વિસ્તારમાં 2 ખેતમજૂર દ્વારા વિજશોક મૂકી સિંહનો મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમરેલીઃ ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જના ઉટવડા ગામે વિજશોકના કારણે સિંહનું મોત નીપજ્યું છે. વાડી વિસ્તારમાં 2 ખેતમજૂર દ્વારા વિજશોક મૂકી સિંહનો મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇલેકટ્રીક શોક લાગવાના કારણે મોત થયા બાદ વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા દાખવી ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને ખેતમજૂરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા છે. 

Gujarat Rain : ગુજરાતમાં બારેમેઘ ખાંગા, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સંતરામપુર, પલસાણા, સાગબારા, વાંસદા, વિજયનગર, ઉમરગામ, બાયડ, લુણાવાડા, વાલોડ, ગણદેવી, બારડોલી, વડોદરા, વેરાવળ, વઘઈ, પાટણ, ભાભર, માંગરોળ, નેત્રંગ, જોડિયા, મેઘરજ, કોડિનાર, વ્યારા, ધ્રોલ, સુઈગામ, સરસ્વતી, આંકલાવ, જોટાણા, રાધનપુર, થરાદ, ધનસુરા, તાલાલા, માલપુર, મોડાસા, વાડિયા, સાંતલપુર, કડાણા, ખેડબ્રહ્મા અને મોરબીમાં 2થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 

સુબીર, રાજુલા, દેડિયાપાડા, સંખેશ્વર, ખાનપુર, સુરત શહેર, હારીજ, માળિયા, વિસનગર, ટંકારા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, હાલોલ, મેંદરડા, વિજાપુર, અમદાવાદ શહેર, ગિર ગઢડા, મહુવા-ભાવનગર, બારડોલી, જેતપુર પાવી, કુતિયાણા, માણાવદર, પ્રાંતિજ, મેમદાવાદ, નાંદોદ, ધનપરુ, સમી, કપડવંજ, રાપર, બોરસદ, હિંમતનગર, ગરબાડા, લિમખેડા, સાવલી, જસદણ, નિઝર, ઉચ્છલ, ગારિયાધાર, કોટડાસાંગાણી, પાદરા, રાણાવાવ, ચોર્યાસી, તલોદ, કાલોલ,  જામનગર, કેશોદ, અંકલેશ્વર, પોરબંદર, ગરુડેશ્વર, સંખેડા, કુકરમુંડા, જાંબુઘોડામાં એકથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 

આણંદ, બગસરા, કલોલ, ઝાલોદ, ઓલપાટ, વલ્લભીપુર, ગાંધીનગર, ઉના, વડિયા, કડી, વીરપુર, ભેસાણ, ધોરાજી, બોટાદ, તિલકવાડા, સાણંદ, વાઘોડિયા, ફતેપુરા, ઉમરાળા, ક્વાંટ, માણસા, માંગરોળ, વંથલી, કઠલાલ, બાલાસિનોર, દેવગઢ બારિયા, જામકંડોરણા, ધારી, મુંદ્રા, ઘોઘંબા, જેસર, ભુજ, મોરવા હડફ, અમરેલી, ખંભાત, ખાંભા, ડભોઈ, માંડલ, ઝઘડિયા, ભચાઉ, મહુધા, સિનોર, જાફરાબાદ, તલાજા, દસ્ક્રોઇ, ભાવનગર, જામજોધપુર, લાઠી, ઘોઘા, શિનોર, કારંજ, ઉમરેઠ, ડેસરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અને તાલુકાઓમાં અડધાથી લઈ છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget