શોધખોળ કરો

Amreli : ધારીના ચલાલામાં મકાનમાં આગ લાગતા 3નાં મોત, માતા-બે દીકરીના મોતથી અરેરાટી

રહેણાંક મકાનના બેડરૂમમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે.  માતા સાથે બે દીકરીઓનું બેડરૂમમાં આગ લાગવાના કારણે મોત થતા પંથકમાં શોક સાથે ચકચાર મચી ગઈ છે. 

અમરેલીઃ ધારીના ચલાલા શહેરમાં રહેણાક મકાનમાં આગ લાગતાં માતા અને બે દીકરીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેડરૂમમાં આગની ઘટનામાં ત્રણેય મોત નીપજ્યા હતા. ચલાલા શહેરમાં આવેલ હરિધામ સોસાયટીમાં આગની ઘટના બની હતી. એક મહિલા અને બે દીકરીઓના આગ કારણે મોત થયા છે. 

મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં પોલીસે અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ. ત્રણેય મૃતદેહને ચલાલા સિવિલ પીએમ અર્થે ખસેડાયા છે. રહેણાંક મકાનના બેડરૂમમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે.  માતા સાથે બે દીકરીઓનું બેડરૂમમાં આગ લાગવાના કારણે મોત થતા પંથકમાં શોક સાથે ચકચાર મચી ગઈ છે. 

મૃતક 
1 સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉ.40
 2. હિતાલિબેન ભરતભાઇ ઉ.14
 3. ખુશીબેન ભરતભાઇ ઉ.3 માસ

મોરબીઃ મોરબીના લખધીરપૂર ગામે યુવતીના લગ્ન દરમિયાન તેની બહેનનું મોત થઈ જતાં લગ્ન માતમમાં ફેરવાઈ ગયા હતા. 21 વર્ષીય યુવતીને બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.  હેતલબેનના મોટા બેનના રાત્રિના લગ્ન હોય અને મોટા બેન ફેરા ફરતા હતા. દરમિયાન હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હતો. હેતલબેનના મમ્મીનું આશરે 8 મહિના પહેલા કોરોના મૃત્યુ થયું હતું, તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે. 

જામનગરઃ લાલપુરના મચ્છુ બેરાજા ગામે ઇલેક્ટ્રીક કરંટ લાગતા પિતા-પુત્રના મોત થયા છે. પિતા પુત્રના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. વાડીએ મોટર બંધ કરવા જતાં પુત્રને કરંટ લાગતા પિતા બચાવવા જતા પિતાને પણ કરંટ લાગતા બંનેના મોત થયા હતા. ગઈ કાલે સાંજે ઘટના બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Embed widget