શોધખોળ કરો

Botad: ગુજરાતના આ બીજેપી નેતા સામે એક અઠવાડીયામાં બીજી વખત વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરવાની ફરિયાદ થતા ખળભળાટ

બોટાદ: બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ વિરુધ્ધ વ્યાજને લઈ પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 24 જુલાઈ બાદ ફરી એકવાર બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયા વિરુધ્ધ વ્યાજને અરજી કરવામાં આવી છે.

બોટાદ: બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ વિરુધ્ધ વ્યાજને લઈ પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 24 જુલાઈ બાદ ફરી એકવાર બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયા વિરુધ્ધ વ્યાજને અરજી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં બીજીવાર વ્યાજને લઈ અલગ અલગ 2 વ્યક્તિ દ્વારા  પોલીસમાં અરજી કરવામાં આવી છે.

Botad: ગુજરાતના આ બીજેપી નેતા સામે એક અઠવાડીયામાં બીજી વખત વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરવાની ફરિયાદ થતા ખળભળાટ

રોજીદ ગામના ખોડાભાઈ પનારા દ્વારા વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2013 માં અઢી લાખ રૂપિયા 3% (ટકા)ના વ્યાજે લીધેલા હતા. જેનું વ્યાજ 3%(ટકા) લેખે ચૂકવેલ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Botad: ગુજરાતના આ બીજેપી નેતા સામે એક અઠવાડીયામાં બીજી વખત વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરવાની ફરિયાદ થતા ખળભળાટ

ફરિયાદી દ્વારા 2017 માં અઢી લાખની રકમ પોતાનો પ્લોટ વહેંચી ચુકવેલ હોય તેમ છતા સુરેશભાઈ ઉઘરાણી કરતા હોય તેવું અરજીમાં જણાવવામાં આવ્યું છે. બીજેપી નેતા સુરેશ ગઢીયા દ્વારા માર મારવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેવું રેકૉર્ડિંગ ફરિયાદી પાસે હોવાનો અરજીમાં  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ વિરુધ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણીને લઈ સતત ફરિયાદ થતાં રાજકારણ ગરમાયું છે. ફરિયાદી ખોડાભાઈ પનારા દ્વારા સુરેશ ગઢીયા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ તેવી માંગ કરી છે.

બીજેપી નેતાના ટ્વીટથી હડકંપ

બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે.

આ વખતે ડોક્ટર ભરત કાનાબારે ડોક્ટરો સામે મોરચો ખોલ્યો છે. તેમણે ટ્વીટ કરીને લેબોરેટરી અને મેડિકલના બિલમાં કમિશન રાખતા ડોક્ટરો સામે સવાલ ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભરત કાનાબાર પોતે પણ ડોક્ટર છે. તેથી આ વ્યવસાયમાં ચાલતી કમિશનખોરી વિશે સારી રીતે જાણે છે. ભરત કાનાબારના આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. તેમના ટ્વીટ પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં ઘણો લોકોએ તેમનું સમર્થન પણ કર્યું છે. લોકો કહી રહ્યા છે કે, ડોક્ટરોના વ્યવસાયમાં ચાલતી આ લૂંટ બંધ થવી જોઈએ. 

ડોક્ટર ભરત કાનાબારનું ટ્વીટ અક્ષરસ:

ટૂંકો પગાર મેળવતો હોટેલનો વેઈટર ટીપની અપેક્ષા રાખે કે ટૂંકી આવક ધરાવતો પટાવાળો બક્ષિશની આશા રાખે તો તેને માફ કરી શકાય પણ સુખ સાહેબી ભોગવતા કેટલાક ડોક્ટરોને દર્દીના લેબોરેટરી ચાર્જમાં કમિશન રાખતા કે દર્દીઓને કમિશન વાળી દવાઓ લખી આપતા કે દર્દીને બીજા ડોક્ટરોને રીફર કરવામાં કમિશન લેતા જોઉં છું ત્યારે આ વ્યવસાયના એક સદસ્ય તરીકે મને મારી જાત પર શરમ આવે છે !

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget