શોધખોળ કરો

Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બનતા હડકંપ મચી ગઇ છે. લૂંટના ઇરાદેથી આવેલા લૂંટારૂએ અંધાધૂંધ ફાયરિંગ કરતાં સુરેશ પટેલ નામના વ્યક્તિની હત્યા થઇ છે. જાણીએ વધુ અપડેટ્સ

Crime News: અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં આ ઘટના બની છે.  લૂંટની ધટનાને અંજામ  આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. લૂંટ બાદ સ્ટોરમાં હાજર 56 વર્ષીય સુરેશ પટેલ  પણ ગોળી ચલાવી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે.  લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસેલા આરોપીએ રોકડ રકમ લીધા બાદ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

અમેરિકામાં વધુ એક ગુજરાતી પટેલની હત્યાથી હડકંપ

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં એક ગુજરાતી પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. મૃતકની ઓળખ 56 વર્ષીય સુરેશ પટેલ તરીકે થઈ છે.

આ પણ વાંચો: મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો આરોપી

મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં  ટેનેસી રાજ્યના જેક્સનમાં  ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ હથિયાર સાથે જેક્સનના રિજક્રેસ્ટ સેલર્સ સ્ટોરમાં ઘૂસ્યો હતો. આરોપીએ  ગન પોઇન્ટ પર લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા પહેલા અંધાધૂંધ સ્ટોરમાં ફાયરિંગ કર્યું હતુ અને ત્યારબાદ લૂંટ ચલાવી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટનાના કારણે મૃતકનો પરિવાર શોકમગ્ન છે. મળતી માહિતી મુજબ લૂંટારૂને રોકડ આપી દીધી હોવા છતાં પણ તેમણે ગોળી મારી સુરેશ પટેલની હત્યા કરી દીધી, સુરેશ પટેલનાે ગોળી લાગતા તેમને ગંભીર ઇજા થઇ હોવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.                                                               

આરોપી કારમાં ફરાર

લૂંટની ઘટનાને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બુકાનીધારી હતો અને તેમણે  ગ્રે હૂડી, જીન્સ અને કાળા બૂટ પહેર્યા હતા.પોલીસે સ્ટોરના સીસીટીવી ચેક કરતા આ માહિતી મળી છે. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.                                                   

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget