શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અરવલ્લીઃ ટ્રકની તાડપત્રી ફાડીને 6 લાખના મુદ્દામાલની ચોરી
અરવલ્લીઃ શામળાજી હાઇવે પર ટ્રાકની તાડપત્રી કાપીને 6 લાખના સામાની ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોડાસાના જીવણપુરા પાસે ઉભેલી ટ્રકમાંથી ઇલેક્ટ્રિક સામાનમાં 353 પેકેટની તસ્કરો ચોરી ગયા હતા. આ મામલે મોડાસા રૂરલ પોલીસે 6 લાખના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion