શોધખોળ કરો

બનાસકાંઠાના બટુક મોરારિએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પાસે માંગી ખંડણી, ગાદી પર બેસી રહેવું હોય તો 1 કરોડ રૂપિયા આપવાની ધમકી 

બટુક મોરારિ નામના બનાસકાંઠાના એક શખ્સે એક મિનિટ અને 49 સેકંડનો વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપી છે.

બનાસકાંઠા: બટુક મોરારિ નામના બનાસકાંઠાના એક શખ્સે એક મિનિટ અને 49 સેકંડનો વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપી છે.  સોશલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં આ શખ્સ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પાસે વીડિયો થકી એક કરોડ રૂપિયાની ખંડણી માગતો નજરે પડે છે. ગાદી પર બેસી રહેવું હોય અને અકસ્માતથી બચવું હોય તો પાંચ તારીખ પહેલા એક કરોડ રૂપિયા મોકલાવી આ શખ્સ ધમકી આપે છે.  પોતાનો મોબાઈલ નંબર બોલવાની સાથે પોતાની જાતને આ શખ્સ રામ કથાકાર ગણાવે છે.

બનાસકાંઠાના વાવના  બટુક મોરારીએ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે. જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી આપવામાં આવી છે.

GPSCની PIની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે  જનરલ કેટેગરીમાં 418.5 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે મહિલા વર્ગમાં જનરલ કેટેગરીમાં  391.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગમાં

પુરુષ કેટેગરીમાં 410.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની કેગેટરીમાં  મહિલાઓ માટે  370.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 398.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 362.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે

મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન

Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત

metaverse

વિડિઓઝ

Gujarat Politics | લોકસભા ચૂંટણી પરિણામ અંગે મંથન | ભાજપ-કોંગ્રેસની બેઠક શરૂ | Gujarat BJPKanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુRajkot Swaminarayan Gurukul | સાધુની કામલીલા! | યુવતી સાથે લગ્નનું નાટક | બનાવી ગર્ભવતી ને પછી....Pavagadh Jain Tample | પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થતા સર્જાયો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો

અમૂલની આઇસ્ક્રીમમાંથી નીકળ્યો કાનખજૂરો, કંપની વિરુદ્ધ થશે કેસ

રેલ મુસાફરી બનશે સરળ, આ વર્ષે 50 અમૃત ભારત ટ્રેન ટ્રેક પર દોડશે

T20 WC 2024 Super 8: ટી20 વર્લ્ડકપમાં સુપર-8નું પિક્ચર સાફ.... ભારતની ક્યારે ને કોની સાથે થશે ટક્કર, જુઓ શિડ્યૂલ

Embed widget