શોધખોળ કરો

Banaskantha : અંધશ્રદ્ધામાં કોરોનાના દર્દીનો ગયો જીવ, હોસ્પિટલથી ઘરે લાવી ભુવાએ કરી વિધિ ને પછી....

ડીસામાં આધેડને કોરોના થતા ભુવાને બોલાવી વિધિ કરી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન કાઢી આધેડને ઘરે લઈ જઈ ભુવા પાસે વિધિ કરાવી હતી. ભુવાએ વિધિ કરી સારુ માતા બધું સારું કરશે. વિધિ બાદ ઓક્સિજન ઘટતા આધેડનું મોત નીપજ્યું હતું.

ડીસાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે અને કોરોનાએ અનેક પરિવારના માળા વીખી નાંખ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધામાં કોરોનાના દર્દીનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં વધુ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમામે, ડીસામાં આધેડને કોરોના થતા ભુવાને બોલાવી વિધિ કરી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન કાઢી આધેડને ઘરે લઈ જઈ ભુવા પાસે વિધિ કરાવી હતી. ભુવાએ વિધિ કરી સારુ માતા બધું સારું કરશે. વિધિ બાદ ઓક્સિજન ઘટતા આધેડનું મોત નીપજ્યું હતું. આમ, અંધશ્રદ્ધાએ આધેડનો જીવ લીધો છે. 

કચ્છથી ભુવા બોલાવી માતાનું છે એવું કહી હોસ્પિટલમાં સારવાર ના લેતા મોત નીપજ્યું હતું. ભુવાનો વિધિ કરતો વિડિઓ વાયરલ થયો છે. 

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246  નવા કેસ નોંધાયા છે અને 71  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,340 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 6,69,490 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92617 પર પહોંચ્યો છે. જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.78  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1296, વડોદરા કોર્પોરેશન 436, સુરત કોર્પોરેશન-319,  વડોદરા 205, જૂનાગઢ 184, રાજકોટ કોર્પોરેશન 168, પંચમહાલ 158, આણંદ 149,   જામનગર કોર્પોરેશન 149, રાજકોટ 139, અમરેલી 136,સાબરકાંઠા 133, ગીર સોમનાથ 130, દાહોદ 109,  જૂનાગઢ કોર્પોરેશન 109, પોરબંદર 108,  કચ્છ 104,ખેડા 99, ભરૂચ 98, મહેસાણા 78, બનાસકાંઠા 77, પાટણ 77, સુરત 71, વલસાડ 66, જામનગર 64, નર્મદા 60 નવસારી 59, દેવભૂમિ દ્વારકા 58, ગાંધીનગર 56,ગાંધીનગર કોર્પોરેશ 56,  ભાવનગર કોર્પોરેશન 55, મહીસાગર 50, અરવલ્લી 42, છોટા ઉદેપુર-29, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 25, ભાવનગર 22,   મોરબી-20, તાપી 16,   બોટાદમાં 6, અને ડાંગ 2 કેસ સાથે કુલ 5,246  નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-6,  વડોદરા 3, જૂનાગઢ 4, રાજકોટ કોર્પોરેશન 3, પંચમહાલ 1, આણંદ 3,   જામનગર કોર્પોરેશન 4, રાજકોટ 3, અમરેલી 2,સાબરકાંઠા 1, ગીર સોમનાથ 0, દાહોદ 0,  જૂનાગઢ કોર્પોરેશન 3, પોરબંદર 1,  કચ્છ 1,ખેડા 1, ભરૂચ 3, મહેસાણા 3, બનાસકાંઠા 3, પાટણ 0, સુરત 2, વલસાડ 0, જામનગર 1, નર્મદા 1, નવસારી 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 2,ગાંધીનગર કોર્પોરેશ 1,  ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, અરવલ્લી 1, છોટા ઉદેપુર-0, અમદાવાદ 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 1,   મોરબી-0, તાપી 0,   બોટાદમાં 0, અને ડાંગ 0  સાથે કુલ 71 મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget