શોધખોળ કરો
Bhavnagar Corporation Election : ભાજપે તમામ 52 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ?
ભાજપ દ્વારા ભાવનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

જામનગરઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ અને જામનગર કોર્પોરેશન પછી ભાવનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
વધુ વાંચો





















