શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, કઈ આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં કરી ભૂલ?
પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે.
![ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, કઈ આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં કરી ભૂલ? big mistake on name of Sarita gaikwad and photo in std 7th Samajik vigyan text book ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, કઈ આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં કરી ભૂલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/08182458/Samajik-vigyan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ડાંગઃ ગુજરાતી માધ્યમની ધોરણ-7ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. પુસ્તકના પ્રકરણ 16 જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવી છે. પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ અને તસ્વીર પણ અલગ છાપવામાં આવી છે. આ ગંભીર ભૂલને પગલે સરિતા ગાયકવાડના પ્રસંશકોમાં ભારે નારાજગી છે.
![ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, કઈ આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં કરી ભૂલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/08182322/Samajik-vigyan1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)