શોધખોળ કરો

ડોક્ટરોએ નોનવેજ અને ઈંડાં ખાવાથી દૂર રહેવાની આપી ચેતવણી, ખાવાં જ હોય તો કઈ રીતે ખાવાં તેની પણ આપી સૂચના

ડો. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાતમાં બર્ડફ્લુના હાલના સ્ટેન મુજબ મોતની શક્યતાઓ ખૂબ ઓછી છે.

અમદાવાદઃ ડોક્ટરોએ લોકોને માંસાહાર (નોન-વેજ) અને ઈંડાં ખાવા સામે ચેતવણી આપી છે. નોનવેજ અને ઈંડાં ખાતા  નાગરિકોને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, નોનવેજ અને કાચાં ઈંડા ખાવાથી બર્ડફ્લુનું સંક્રમણ થવાની શકયતા હોવાથી આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું. ડોક્ટરોએ નોનવેજ ખાનારા નાગરિકોને રાંધીને નોનવેજ અથવા ઈંડા ખાવા સલાહ આપી છે કે જેથી બર્ડ ફ્લુનો ચેપ લાગવાની શક્યતા ના રહે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાતમાં બર્ડફ્લુના હાલના સ્ટેન મુજબ મોતની શક્યતાઓ ખૂબ ઓછી છે. અલબત્ત બર્ડફ્લુ મૃતક પક્ષીઓમાંથી પણ ફેલાતો હોવાનું તબીબોનું અનુમાન છે એ જોતાં નોનવેજ અને ઈંડાં ખાવાથી દૂર રહેવું. બર્ડફ્લુના પગપેસારા વચ્ચે તબીબોએ નોનવેજ ખાનારા નાગરિકો માટે ચેતવણી આપી છે.નોનવેજ અને ઈંડાને કાચા ખાવા બર્ડફ્લુના સમયમાં અયોગ્ય છે.અલબત્ત નોનવેજ ખાવાના કારણે બર્ડફ્લુ ફેલાતો નથી પણ તબીબી સલાહ મુજબ ઈંડા અને નોનવેજ બાફીને અથવા શેકીને ખાવા યોગ્ય છે.આ તરફ બર્ડફ્લુ મામલે રાહતના સમાચાર એ પણ છે કે હાલ સામે આવેલા બર્ડફ્લુના સ્ટેનમાં મૃત્યુ દર નહિવત બરાબર છે જે તબીબો અને રાજ્ય સરકાર માટે રાહતરૂપી સમાચાર છે.શક્યતાઓ એ પણ છે કે મૃત્યુ પામેલા પક્ષીઓમાં જો બર્ડફ્લુના લક્ષણ હોય તો તેવા સંજોગોમાં મૃતક પક્ષીઓના નિકાલ સમયે આ વાયરસ પોએટ્રી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓમાં ફેલાઈ શકે છે જેના કારણે રાજ્ય સરકાર પોઍટરી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓના સ્વાસ્થય પર નજર રાખવી પણ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Embed widget