શોધખોળ કરો

Viral : બચ્ચાને બચાવવા માટે એક નહિ 7 સિંહ સાથે બાખડી પડી આ મા, જુઓ દિલધડક ધટનાનો વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ભેંસ પોતાના બચ્ચાનો જીવ બચાવવા માટે સિંહ અને સિંહણના ટોળા સાથે લડી પડે છે.

Viral :સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ભેંસ પોતાના બચ્ચાનો જીવ બચાવવા માટે સિંહ અને સિંહણના ટોળા સાથે લડી પડે છે.

માતાને વિશ્વની સૌથી મોટી યોદ્ધા કહેવામાં આવે છે. કારણ કે તેના સંતાન પર કોઈ મુશ્કેલી આવે તે પહેલા જ માતા તેના માર્ગમાં  આડે ઉભી રહી જાય છે.  તમે માતાની બહાદુરી અને સમર્પણની ઘણી વાતો સાંભળી અને જોઈ હશે. જેમ માનવ માતાઓ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે, તેવી જ રીતે પ્રાણીઓ પણ તેમના બચ્ચાને ખૂબ પ્રેમ કરે છે અને અંત સુધી તેમનું રક્ષણ કરે છે. પોતાનો જીવ ગુમાવીને કે જોખમમાં મૂકીને પણ તે તેના સંતાનનું રક્ષણ કરે છે. આ વીડિયોમાં પણ કંઇક આવું જ જોવા મળે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભેંસે પોતાના સંતાનનો જીવ બચાવવા માટે એક એવું પરાક્રમ કર્યું,  જે માત્ર માતા જ કરી શકે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, 7 સિંહ અને સિંહણ એક ભેંસના  બચ્ચા પર નજર રાખી રહી છે. ભેંસનું બચ્ચું એટલું નાનું છે કે તે બરાબર ઊઠી પણ શકતી નથી. પહેલા બે સિંહણ બચ્ચા ભેંસનો શિકાર કરવા આવે છે. આ બધું જોઈને ભેંસ એક્ટિવ મોડમાં આવી જાય છે અને પોતાના શિકાર  કરવા દોડે છે.

ભેંસ છેલ્લા શ્વાસ સુધી લડતી રહી

ભેંસ સિંહણ આવતાની સાથે જ તે બચ્ચાની આગળ ઉભી રહી જાય છે અને તેને બચાવવાનો પ્રયાસ કરે છે.  સિહણ સિંહનું ટોળું ભેંસના બચ્ચાની શિકારની ફિરાકમાં હોય છે.  જોકે, ભેંસ ભાગીને તેમનો પીછો કરે છે. સિંહણોએ ઘણી વખત ભેંસને મોઢામાં પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે ભેંસ તેના બાળકને તેમની પકડમાં જતા બચાવી લેતી. ઘણી વખત એવું બન્યું કે સિંહણ હુમલો કરે અને ભેંસ ભાગી જાય. જોકે ભેંસ માટે બચ્ચાને બચાવવું મુશ્કેલ બની રહ્યું હતું. કારણ કે ભેંસ એકલી હતી અને સિંહ અને સિંહણનું ટોળું 7 નું હતું. ભેંસ તેના બચ્ચાને બચાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરે છે. પરંતુ એક ક્ષણ એવી આવે છે જ્યારે ભેંસ સંપૂર્ણપણે સિંહણથી ઘેરાઈ જાય છે. બસ આ તકનો લાભ લઈને એક સિંહણ બચ્ચા ભેંસને પકડી લે છે. જ્યારે બીજી સિંહણ ભેંસને પકડી લે છે.

ભેંસ હારી ગઇ

ભેંસે પોતાના બચ્ચાને બચાવવા માટે છેવટ સુધી પ્રયાસ કર્યો પરંતુ અંતે સિંહના હુમલાથી ભેંસ પણ જમીન પર પડી ગઇ  બાદ ભેંસ હારી ગઈ.. સિંહ અને સિંહણનું ટોળું ભેંસ પર હુમલો કરે છે અને આ સમય દરમિયાન બીજા સિંહ ભેંસના બચ્ચાને શિકાર કરે  છે.  સિંહણ આ બચ્ચાને નુકસાન  ન હતું પહોંચાડ્નયંુ પરતું માએ સંતાન માટે  જીવ ગૂમાવ્યો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget