શોધખોળ કરો
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
પ્રથમ ઉત્સવ આરતી સાથે ભક્તો રંગો અને પિચકારીઓથી રમ્યા, મંદિર પરિસર રંગબેરંગી બન્યું.
પવિત્ર યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજે પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે પ્રથમ ઉત્સવ આરતી બાદ મંદિર પરિસર ભક્તોના હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું.
1/5

ઉત્સવની શરૂઆત થતાની સાથે જ ભક્તો અને ભગવાન એકબીજા પર રંગો અને પિચકારીઓથી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
2/5

સમગ્ર મંદિરનું પ્રાંગણ અને આસપાસનો વિસ્તાર વિવિધ રંગોથી તરબતર થઈ ગયો હતો, જે એક આહલાદક દ્રશ્ય ઊભું કરી રહ્યું હતું.
Published at : 14 Mar 2025 03:52 PM (IST)
આગળ જુઓ





















