શોધખોળ કરો
CM વિજય રૂપાણી કચ્છની મુલાકાતે વિવિધ વિકાસ લક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાત મુહૂર્ત
![CM વિજય રૂપાણી કચ્છની મુલાકાતે વિવિધ વિકાસ લક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાત મુહૂર્ત Cm Vijay Rupani In Kuchh CM વિજય રૂપાણી કચ્છની મુલાકાતે વિવિધ વિકાસ લક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાત મુહૂર્ત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/05114732/guj-bjp-meeting_f4f613b0-5b0d-11e6-8032-7fbe78900359.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. CM પોતાની આ મુલાકાતમાં વિવિધ વિકાસના કામોનું મુહૂર્ત કરશે તેમજ ક્રાંતિતીર્થની મુલાકાત લેશે. આ સિવાય તે માંડવીના અનંત દ્વારનું લોકાર્પણ કરશે સાથે જ માંડવી બીચ પર જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ભુજોડી ખાતે રાજ્ય વ્યાપી સેતું સેવા કાર્યક્રમને પણ ખુલો મુકશે. તેમજ ભુજના હમીરસરના બ્યુટિફિકેશન માટે ખાતે મુહૂર્ત કરશે. સાંજે ભુજ અને અંજારમાં યોજનાર સ્નેહ મિલનમાં પણ ભાગ લેશે તેમની સાથે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી સહિત કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)