શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો ટેસ્ટ કયા કયા શહેરોમાં થઈ શકશે ? જાણો વિગત

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક જ દિવસમાં વધીને ડબલ થઈ જતાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન રાજ્યમાં કેટલીક જગ્યાએ કોરોના વયરસના ટેસ્ટ કરવાની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 15 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક જ દિવસમાં વધીને ડબલ થઈ જતાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કોરોના વયરસના ટેસ્ટ કરવાની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થશે ટેસ્ટ - બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ - મેડિકલ કોલેજ, સુરત - એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર - મેડિકલ કોલેજ, ભાવનગર ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો અટકે તે માટે આજે ઘરમાં જ રહેવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં 5000 ડોક્ટર સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ, પેરા મેડિકલ, આયુર્વેદિક ડોક્ટરોની 1800 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમદાવાદમાં જનતા કર્ફ્યુને લઈ એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, મોલ, તમામ ગાર્ડન, ગુજરી બજાર, મંદિરો બંધ રહેશે.
દુનિયાભરના 186 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ ખતરનાક વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે . જ્યારે પાંચ લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget