શોધખોળ કરો

'તૌકતે' વાવાઝોડું 16મીએ ગુજરાત પર ત્રાટકવાની શક્યતા, માછીમારોને કરાયા એલર્ટ

હવામાન વિભાગના મતે 14 મેના અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે. જે 15 મે ના ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જ્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થઈ શકે છે.

ગાંધીનગર: ગુજરાત પર 16મી મેના રોજ 'તૌકતે' વાવાઝોડું ત્રાટકી શકે છે.  હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

હવામાન વિભાગના મતે 14 મેના અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે. જે 15 મે ના ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જ્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થઈ શકે છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ  અને દક્ષિણ  ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

હવામાન વિભાગનું કહેવું છે, વાવાઝોડાની સાથે વરસાદ પણ વરસી શકે છે.. જો કે, હાલ કોઈ પણ પ્રકારની ચિંતાની પરિસ્થિતિ નથી.. તમામ સ્થિતિ પર નજર રખાઈ રહી છે. વાવઝોડાની સંભવનાને લઈ સરકાર પણ એક્શનમાં આવી છે. માછીમારોને એલર્ટ કરાયા છે અને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાનું નામ  મ્યાનમાર તરફથી અપાયું છે  તૌકતે વાવાઝોડાનો મતલબ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Embed widget