શોધખોળ કરો

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાની

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંવરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના કાંકરેજ,થરા, લાખણી, દાંતા, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ નોંધાયો છે. દેવળા,ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરોમા પડેલા મગફળી તેમજ કપાસના પાકને નુકશાન થયું છે. પાટણ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વાતાવરણ ખુલ્લુ જોવા મળ્યું હતું. કટિંગ કરેલા ઘાસચારો સહિતના પાકોને લઈ ખેડૂતો ચિંતિત છે. અચાનક પડેલા વરસાદના કારણે અમરેલી, સુરેંદ્રનગર, મહેસાણા અને પાટણમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. થરા અને લાખણી પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. કુંડા, કોટડા, સેકરા મટુ સહિતના ગામોમાં વરસાદપડ્યો હતો. લાખાણીના ભકડિયા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અચાનક વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મગફળી, તલ, કઠોળ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ બનાસકાંઠાના દાંતા ગામમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. અચાનક શરૂ થયેલા વરસાદથી બાજરી, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget