શોધખોળ કરો
Advertisement
ગુજરાતના દારૂના શોખીનો માટે ખુશખબર, દીવ પ્રશાસને લીધો શું મોટો નિર્ણય ?
પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.
હાલ કોરોના સંક્રમણને કારણે અનલોકમાં ઘણી છૂટછાટ મળી ગઈ છે ત્યારે પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.
પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે. દીવ-દમણ અને સેલવાસમાં અનલોકમાં પણ અવર-જવર માટે ઓનલાઈન ઈ-પાસ કઢાવતો પડતો હતો.
અનલોકમાં પણ ઈ-પાસ કઢાવવો પડતો હતો જેના કારણે પ્રવાસિયો અને અન્ય લોકો પણ દીવમાં આવવાનું ટાળતાં હતાં. આખરે પ્રશાસને ઈ-પાસને રદ્દ કર્યો જેને લઈ દીવમાં લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion