શોધખોળ કરો

મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરનારા ગુજરાત ભાજપના આ ધારાસભ્યે રાજીનામું આપ્યું કે નહીં ? જાણો મહત્વની વિગત

મુખ્યમંત્રીને મળ્યા પછી પરમારે કહ્યું કે, આણંદ જિલ્લાની કે મારા મતવિસ્તારની બાબતોમાં મને પૂછવામાં આવતું નથી તેથી આજે પંકજ ભાઈ સાથે વાત થઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો કરીને રાજીનામાની ચીમકી આપનારા મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ઠંડા પડી ગયા છે. મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરનારા પરમારે રાજીનામાનો વિતાર માંડી વાળ્યો હતો અને સોમવારે જ જાહેરાત કરી હતી કે, પોતે રાજીનામું નહીં આપે. ભાજપે કોઈ ખાતરી ના આપી હોવા છતાં પરમનારે રાજીનામાનો વિચાર માંડી વાળતાં તેમણે આ નાટક કેમ કર્યું એવો સવાલ થઈ રહ્યો છે. પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. આ મુલાકાત પછી ગોવિંદ પરમારે પોતે રાજીનામું નહીં આપે એવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીને મળ્યા પછી પરમારે કહ્યું કે, આણંદ જિલ્લાની કે મારા મતવિસ્તારની બાબતોમાં મને પૂછવામાં આવતું નથી તેથી આજે પંકજ ભાઈ સાથે વાત થઈ છે. તેમણે મને કોઈ ખાતરી નથી આપી પણ મેં રજૂઆત કરી છે કે, સંગઠને મને ચુંટણીમાં મદદ ન કરી હતી અને ભાજપ સંગઠન મારી સાથે ન હતું. બલ્કે મને હરાવવા માટે કામ કર્યું હતું. મને અહીંયા મંત્રીમંડળ સામે તકલીફ નથી પણ સ્થાનિક સંગઠન સામે સમસ્યા છે. મનેકોઈ પૂછે નહિ અને એમ જ નિર્ણય લેવાયા છે. હુ કોઈ ધમતી થી ડરું એમ નથી કે પાર્ટીને દબાણ કરવા નથી માગતો. મેં કોઈ માગણી પણ રરી નથી. મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરનારા ગુજરાત ભાજપના આ ધારાસભ્યે રાજીનામું આપ્યું કે નહીં ? જાણો મહત્વની વિગત સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન પરમાર અમુલમાં ડિરેકટરની ચૂંટણી માં ભાજપ આણંદ જિલ્લા સંગઠને ભજવેલી નકારાત્મક ભૂમિકા અને જિલ્લામાં જ્ઞાતિવાદના રાજકારણ અંગે રજૂઆત કરી હતી. ગોવિંદ પરમારે જાહેરાત કરી હતી કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો હતો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમાં તો રહીશ જ. આ જાહેરાતના પગલે રૂપાણીએ પરમારને બોલાવવા પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

Embed widget