શોધખોળ કરો

રશિયા-યુક્રેનની અસર હીરા ઉદ્યોગ પરઃ કયા શહેરમાં હીરાના કારખાનાને 15 દિવસ માટે મારી દેવાશે તાળા?

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાના ઘટેલા ભાવ અને ચીન-હોંગકોંગમાં કોરોનાના ઉથલા બાદ લોકડાઉનની સ્થિતિ ઉભી થતાં ખરીદી-લેવાલી અટકી પડતા હીરાના કારખાનેદારો ચિંતામાં મુકાયા છે.

ભાવનગરઃ ભાવનગરમાં ૧લી એપ્રિલથી હીરાના કારખાનાઓને ૧૫ દિવસ માટે તાળા મારી દેવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાના ઘટેલા ભાવ અને ચીન-હોંગકોંગમાં કોરોનાના ઉથલા બાદ લોકડાઉનની સ્થિતિ ઉભી થતાં ખરીદી-લેવાલી અટકી પડતા હીરાના કારખાનેદારો ચિંતામાં મુકાયા છે. આ કારણથી ૧૫ દિવસ સ્વૈચ્છિક વેકેશન પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરની નિર્મળનગર હીરા બજારમાં 400 થી 500 જેટલા કારખાનેદારો મિટીંગ યોજી નિર્ણય લીધો. હીરા બજારમાં વેકેશનની જાહેરાતના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની ચિંતા બે ગણી વધી છે.

Russia Ukraine War: રશિયન સૈનિકોના સતત હુમલાને કારણે યુક્રેન તબાહીની સ્થિતિમાં છે. બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે. હવે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાને લઈને વિશ્વભરમાં પહેલ તેજ થઈ ગઈ છે. આમાં ભારતની ભૂમિકા પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. જ્યારે, ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ 3 થી 5 એપ્રિલ વચ્ચે ભારતની મુલાકાતે આવવાના છે.

ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શું સમાધાન કરશે?

ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટ COVID-19 પોઝિટિવ થયા પછી, તેમની ભારતની મુલાકાત અંગે સસ્પેન્સ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નફતાલી ભારતની મુલાકાતે આવે છે તો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગમાં ઉકેલ શોધવાની સંભાવના છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કર્યા પછી નફ્તાલી બેનેટ સાથે વાતચીત કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નફ્તાલીની મુલાકાત સમાપ્ત થયા પછી, નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી શકે છે. જો નફતાલી અને મોદી પુતિન તથા ઝેલેન્સ્કી સાથે વાત કરે તો યુદ્ધનો અંત લાવવાનો ઉકેલ શોધી શકાય. ઈઝરાયેલના અમેરિકા સાથે અને યુક્રેન સાથે પણ સારા સંબંધો છે.

ભારત અને ઈઝરાયેલની ભૂમિકા શું હોઈ શકે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

Embed widget