શોધખોળ કરો

ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

પોલીસ વિભાગની વિવિધ ઇમારતોના છત ઉપર ઉર્જા વિભાગની મદદથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે.

પોલીસ ભવન તેમજ ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મળીને ૨૩૭ કિલો વૉટની ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ અલગ અલગ ઇમારતોના છત પર ઈન્સ્ટોલ કરવામાં આવી. પોલીસ ભવન ખાતે પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકાયુ: સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો.

1/5
સૌર ઉર્જાનો વ્યાપ વધારીને વીજળી બચાવવા તથા વર્તમાન સમયમાં મહત્તમ વપરાશમાં લેવાતી પ્લાસ્ટીકની બોટલનો સ્થળ પર જ નિકાલ લાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

2/5
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ઉર્જા વિભાગની મદદથી તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોના છત ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે.

3/5
ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની ઇમારતના છત ઉપર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની ૧૨ ઇમારતોમાં મળી ૨૩૭ કિલો વૉટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

4/5
તે ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે અને અન્ય કચેરીઓમાં પણ તબક્કાવાર આ કામગીરી ચાલુ થશે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. એટલુ જ નહિ, આ પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે.

5/5
ગો ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પોલીસે વધુ એક પહેલ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યુ છે. પ્લાસ્ટીક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો

ABP Premium

વિડિઓઝ

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?

આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

Embed widget