શોધખોળ કરો

Dolphin: પોરબંદરના દરિયામાં ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, જાણો વિગત

પોરબંદરના દરિયામાં પોલીસે ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપી પાડી છે. વન વિભાગ દ્વારા 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા હતા

Dolphin:  પોરબંદરના દરિયામાં પોલીસે ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપી પાડી છે. વન વિભાગ દ્વારા 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી આશરે 20 ડોલ્ફીનના મૃતદેહ મળી આવ્યા છે, અન્ય રાજ્યની ગેંગ હોવાની પ્રાથમિક વિગત છે. થોડા દિવસોથી આ ગેંગ સક્રિય હોવાનુ અનુમાન છે. વનવિભાગ દ્વારા તમામ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરશે.

એનિવર્સિરીના દિવસે જ પરિણીતાએ ખાધો ગળાફાંસો

ડિંડોલી વિસ્તારમાં મેરેજ એનિવર્સરીએ જ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. જેને લઈ શિક્ષક પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ડિંડોલી પોલીસે પતિ, સસરાની ધરપકડ કરી હતી. પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.

મળતી વિગત પ્રમાણે, પરિણીતાનો પતિ શિક્ષક છે અને લગ્ન સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતાં પતિ સહિતના સાસરિયા વધુ દહેજની માંગ કરતા હતા. જેથી પરિણીતાએ એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા 55 વર્ષીય હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું, તેમની પુત્રી નેહાના લગ્ન 14 માર્ચ, 2017ના રોજ ભગવાન નથ્થુ બોરસેના પુત્ર વિનોદ સાથે થયા હતા. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તેમની પુત્રી શ્યામવીલા રેસિડેન્સીમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. લગ્ન જીવન થકી સંતાનમાં એક દીકરો છે.

લગ્ન બાદ જ્યારે પણ પુત્રી પિયરમાં આવતી અને અહીંથી પરત જતી ત્યારે સાસરિયા સોનું માંગી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત જ્યારે તેની નણંદ સુરત આવતી ત્યારે તેના ભાઈને ચઢામણી કરતી હતી. જેથી તે તું ગામડાની છે, તને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેમ કહેતો. 2022માં જ્યારે તે ભાઈના લગ્ન માટે અહીં આવી ત્યારે પતિ પણ આવ્યો હતો અને લગ્નના દિવસે તેને સાથે જઈ જવાની જીદ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ જતો રહ્યો હતો. જે બાદ તેને કોઈ સંબંધીને ત્યાં આવવા જવા દેવામાં આવતી નહોતી. 14 માર્ચે તેમને ફોન પર તેમની પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણ થઈ હતી. જેથી તેમણે વેવાઈને ફોન કરતાં ઉપાડ્યો નહોતો અને બાદમાં તેમની પુત્રીએ એનિવર્સરીના દિવસે જ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget