શોધખોળ કરો
Advertisement
નસવાડી: બોરીયાદ ગામમાં બેંકના કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંક 7 દિવસ માટે બંધ કરાઈ
શનિવારે બેંક ઓફ બરોડાના કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંકના અન્ય સ્ટાફને કોરેન્ટાઈન કરાયો છે. જેને લઈને બેંક આગામી સાત દિવસ સુધી બંધ કરાઈ છે
છોટાઉદેપુર : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના બોરીયાદ ગામની બેંક ઓફ બરોડામાં એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ બેંક સાત દિવસ માટે બંધ કરાઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના બોરીયાદ ગામની બેંક ઓફ બરોડાના કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ બેંક સાત દિવસ માટે બંધ કરાઈ છે.
100 ગામના લોકો આ બેંક સાથે સંકળાયેલા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બેંકના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંકના અન્ય 10 કર્મચારીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જેના કારણે બેંક આગામી સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે.
નોંધયની છે કે, શનિવારે બેંક ઓફ બરોડાના કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંકના અન્ય સ્ટાફને કોરેન્ટાઈન કરાયો છે. જેને લઈને બેંક આગામી સાત દિવસ સુધી બંધ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement