શોધખોળ કરો

જુની પેન્શન યોજના લાગૂ કરવાની માગ સહિત આ પડતર માંગણી સાથે કર્મચારી ઉતરશે રોડ પર, 10 હજારથી વધુ કર્મીની મહારેલી

પડતર માગણીઓને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ફરી મેદાનમાં આવ્યું છે. ... આજે રાજ્ય સરકારના કર્મીઓ ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લામાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાશે

ગાંધીનગર:પડતર માગણીઓને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ફરી મેદાનમાં આવ્યું છે. ... આજે રાજ્ય સરકારના કર્મીઓ  ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લામાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વારંવાર રજૂઆત બાદ પણ વિવિધ 15 માગણીઓ ન સ્વીકારાતા કર્મચારીઓએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે

 આજે પાલનપુરમાં સરકારી કર્મચારીઓની મહા રેલી યોજાઇ રહી છે. જુનીપેન્શન યોજના લાગું કરવી, ફિક્સ પગાર પ્રથા દૂર કરવી, 7માં પગાર પંચ ના બાકી ના ભથ્થા લાગૂ કરવા સહિતની માંગણી સાથે આજે રાજ્યના 33 જિલ્લાના રાજ્ય સરકારના  કર્મચારીઓની  મહારેલી યોજાઇ રહી છે. કર્મચારીઓ જુની 15 જેટલી પડતર માંગણીને લઇને આજે આવેદન આપશે.

આજે  10 હજાર વધુ સરકારી કર્મચારીઓની  પાલનપુરમાં રેલી યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં 10 હજારથી વધુ સરકારી કર્મચારી જાડાશે. આ મહારેલી પાલનપુર જહાંન આરા બાગથી કલેકટર કચેરી સુધી પહોંચશે અને  કર્મચારીને આવેદન આપશે. ઓ રેલી યોજશે

11 સપ્ટેમ્બરે મહેસાણા ખાતે રેલી યોજાઇ તો 17 સપ્ટેમ્બરે રાજ્ય ના તમામ કર્મચારી માસ સી એલ પર જશે.22 સપ્ટેમ્બરે કર્મચારીઓ પેન ડાઉન કરશે.30 સપ્ટેમ્બર થી કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલ પર જશે.

આગામી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, આ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

 હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ  પડી શકે છે.

ગુજરાતમાં ફરી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ   સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મેધરાજા મનમૂકીને વરસી શકે છે.  જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં  રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીજળવીના  કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ થયા હતા. ઉપલેટા. ધોરાજીમાં અશહ્ય બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વીજના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં  રોડ પર પાણી ફરી વળ્યા હતા.

કપાસ મગફળીના મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે.ધોરાજી અને ઉપલેટા તાલુકમાં વરસાદ પડતાં કપાસ અને મગફળીની ખેતી કરતી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વિરામ બાદ વરસાદ થતાં આ પાકને ફાયદો થતાં આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે.

 આ પણ વાંચો.....

Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર

Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી

Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી

Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?

Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget