શોધખોળ કરો

એક જ દિવસમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી 8 મુન્નાભાઈ MBBS ઝડાપા

નવસારી જિલ્લામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે.

લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર પર આજે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ગાંધીનગર પોલીસે આજે મેડિકલ ઓફિસરને સાથે રાખીને કલોલ અને દહેગામમાં દરોડા પાડી ચાર ડોક્ટરને ઝડપી પાડ્યા છે. જેમાથી એક ડોક્ટર કલોલ અને ત્રણ ડોક્ટર દહેગામમાંથી ઝડપાયો છે.

નવસારી જિલ્લામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચીખલીના દેગામ અને વાંસદા તાલુકાના ખાંભલા ગામમાં દરોડા પાડી બંને બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે. આ બંને બોગ્સ તબીબ  બોગસ ડિગ્રી પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. નવસારી SOGએ છેલ્લા 2 દિવસમાં અલગ અલગ ટીમ બનાવી કુલ પાંચ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે.

રાજ્યમાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાંથી પોલીસે બોગસ તબીબ ઝડપી પાડી કાર્યવાહી શરુ કરી છે. આ બંને લોકો વગર ડિગ્રીએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.

મહેસાણાના ખેરાલુના કુડા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર મુન્નાભાઈ MBBS ઝડપાયો છે. ચતુરજી ઠાકોર નામના વ્યક્તિ કુડા ગામમાં મકાન ભાડે રાખી ગેરકાયદે દવાખાનું ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડી એલોપેથી દવા સાથે આરોપીની ધરપકડ઼ કરી છે. તો આ બાજુ ગોઝારીયામાં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી 6 હજાર 720 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને બાતમી મળી હતી કે ગોઝારીયામાં એક વ્યક્તિ વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરે છે.. જેના આધારે દરોડા પાડતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.

Gujarat Corona cases: રાજ્યમાં આજે 1,207 નવા કેસ નોંધાયા, 3 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત 

Corona Delta Variant: જાણો શું છે ડેલ્ટા વેરિયન્ટ ? કોરોનાની બીજી લહેરમાં આ જ વેરિયન્ટે તાંડવ મચાવ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Embed widget