શોધખોળ કરો

Bhavanagar News: રાજ્યમાં પ્રથમ વખત મેડિકલના 93 વિદ્યાર્થી નહિ આપી શકે પરીક્ષા, આ કારણોસર કરાયા ડિટેઇન

રાજ્યમાં પ્રથમ વખત એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 93 વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે, કેટલાક આગળ ધરતા ભાવનગરની મેડિકલ યુનિવર્સિટીના ડીને આ નિર્ણય લીધો છે.

Bhavanagar News: ભાવનગરની મેડિકલ યુનિવર્સિટી દ્રારા અનિયમિતા સહિત  કેટલાક કારણોસર 93 વિદ્યાર્થીઓ સામે આકરા પગલા લેતા તેમને પરીક્ષાથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર આંકરા પગલાં ભરવામાં આવ્યા છે.રાજ્યમાં પ્રથમ વખત એક સાથે એમબીબીએસના 93 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ડીટેન કર્યા છે.

યુનિવર્સિટીના ડીને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ જમા નહીં કરવાના કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવા હુકમ કર્યો છે. સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પૈકી 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. જેના કારણે 93 જેટલા વિદ્યાર્થીઓના એમબીબીએસની કારકિર્દીના છ મહિના વેડફાઈ જશે.મેડિકલ કોલેજના ડીન દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓના કારકિર્દી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ નીચે આવતી 57 શાળાઓના 22000 બાળકોને પીરસાતું ભોજનમાં વપરાતું પામોલીન તેલનો નમૂનો  ફેલ થયો છે.  નોંધનિય છે કે,અક્ષયપાત્ર નામની સંસ્થા  રોજે  22  હાજર બાળકો માટે ભોજન બનાવે છે.

અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના  મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે. આ તેલના નમૂનાની  લેબમાં ચકાસણી કરવામાં આવી હતી.

પામોલીન તેલનો નમૂનો સીલ બંધ તેલના ડબામાંથી લેવામાં આવ્યો હતો. અગાઉ નમૂનો લેવાયો હતો ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે એડ્જ્યુડીકેટીંગ ઓફીસર દ્વારા 1.10 એક લાખ દસ હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાય કરનાર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ફટકારાયો હતો.                                                 

આ પણ વાંચો

Asian Games 2023: 14મા દિવસની શાનદાર શરૂઆત, આર્ચરીમાં જયોતિએ ગોલ્ડ મેડલ જીત્યો, અદિતિને મળ્યો બ્રોન્ઝ મેડલ

2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી

Heart Attack: રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી, જાણો ચાલુ વર્ષે કેટલે પહોંચશે આંકડો

Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget