શોધખોળ કરો
Advertisement
Surendranagar : લખતર પાસે કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 2 મહિલા સહિત 4નાં મોત, 1 ઘાયલ
લખતર પાસે અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. કાર પલટી જતા 2 મહિલા સહિત 4ના મોત થયા છે. જ્યારે કાર અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
સુરેન્દ્રનગરઃ વિરમગામ લખતર હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિરમગામ લખતર વચ્ચે અકસ્માતમાં 4ના મોત નીપજ્યા છે. અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર શિવ શાહ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર માં 2 મહિલા એક બાળક અને એક પુરુષના મોત નીપજ્યા છે. અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજા ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે.
વધુ વિગતો આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement